ટેક્નોલોજી / હવે આવી રહ્યા છે આંખના પલકારાથી ઝુમ થતાં કોન્ટેકટ લેન્સ!

robotic contact lens lets you zoom in and out by just blinking

દુનિયાભરમાં આંખના નંબર હોય તેવા કરોડો લોકો કોન્ટેકટ લેન્સ પહેરે છે. પણ તમને એવા કોન્ટેકટ લેન્સ પહેરવા મળે કે જે તમારા આંખના પલકારથી ઝુમ લેન્સ જેવું કામ આપે તો? સાયન્સ ફિકશન ફિલ્મમાં જોવા મળે તે હવે હકીકતમાં બનવા જઇ રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ