VIDEO / 'Don't Block my way, Please', મહિલાએ રસ્તો રોકતા રેસ્ટોરન્ટના રોબોટ વેઈટરનો પારો આસમાને

robot waiter get upset on customer for blocking way video went viral

Robot Waiter Upset On Customer: હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક રેસ્ટોરન્ટમાં રોબોટ વેટરને મહિલા પર તેનો રસ્તો બ્લોક કરવાના કારણે ગુસ્સો આવે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ