ટેક્નોલોજી / લો બોલો! રોબોટના મહેણાં-ટોણાંથી પણ લોકોનું દિલ દુ:ખાય છે : પ્રદર્શન પર પણ પડે છે માઠી અસર

Robot insults can hurt human feelings, Carnegie Mellon study

તમે મોટાભાગે 'WWE' (વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઇનમેન્ટ)માં અથવા અન્ય રમતોમાં ખેલાડીઓને એકબીજા પર મહેણાં-ટોણાં મારતા, કટાક્ષ કરતા, ડરાવવા કે નિરાશ કરવાની કોશિશ કરતા જોયા જ હશે. હકીકતમાં, આ પોતાના કટ્ટર હરિફ કે વિરોધીને માનસિક રીતે નબળા પાડવાની એક રીત છે, જેને 'ટ્રેશ ટૉક' કહેવામાં આવે છે. આ ટ્રેશ ટૉકમાં ખેલાડીઓનું દિલ દુ:ખાય છે અને તેઓ ઉશ્કેરાય જાય છે. કેટલીક વખત તેઓ તેમની કુદરતી રમત નથી રમી શકતા અને આ કારણે હારી જાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ