સુવિધા / કાશ્મીરમાં આતંકનો સફાયો કરવા આવી રહી છે ‘રોબો આર્મી’ : દુશ્મનના કેમ્પોને તબાહ કરી દેશે

'Robo Army' arrives to clear terror in Kashmir

ભારતીય સેનાએ કાશ્મીર ઘાટીમાં આતંકના સંપૂર્ણ સફાયા માટે તેની ‘રોબો આર્મી’ ઉતારવાની તૈયારી કરી લીધી છે. આ રોબોટ્સ આતંકવાદીઓના ગુપ્ત ઠેકાણાઓ-કેમ્પોમાં ઘૂસીને તેમની સાચી સ્થિતિ જણાવશે એટલું જ નહીં, પરંતુ તેને તબાહ કરવા માટે પણ સક્ષમ હશે. ખાસ વાત એ છે કે, આ ‘રોબો આર્મી’ આ મહિનાના અંત સુધીમાં રણમેદાનમાં ઉતારી દેવામાં આવશે.

બ્રેકિંગ ન્યૂઝ