યાદ / રોબિન ઉથપ્પા થયા ઇમોશનલ, કહ્યું જમીન પર બેસીને હું અને ધોની સાથે જમતા

robin uthappa share his memories with dhoni

ભારતીય ક્રિકેટના મહાન બેટ્સમેન ધોનીએ સન્યાસ લીધો તે બાદ ફેન્સ ઘણા નિરાશ છે સાથે જ ક્રિકેટર્સ પણ નિરાશ થઇ ગયા છે. એક વાર ફરી રોબિન ઉથપ્પાએ એ પળ યાદ કરી જ્યારે તેણે ધોની સાથે રૂમ શૅર કર્યો હતો. બે વાર વર્લ્ડકપ જીતેલા ધોની સાથે મેદાનની અંદર અને બહાર વિતાવેલા પળને યાદ કર્યા હતા. 

બ્રેકિંગ ન્યૂઝ