ચૂંટણી / પેરૂગ્વેના ઝંડાને તિરંગો સમજીને રોબર્ટ વાડ્રાએ કર્યું ટ્વીટ, થઇ ભારે ફજેતી

Robert Vadra tweet Paraguay Flag Instead of Tricolour, Gets Trolled

રોબર્ટ વાડ્રાએ ગઈ કાલે દિલ્હીમાં પ્રિયંકા ગાંધી સાથે મતદાન કર્યુ. ત્યાર બાદ રોબર્ટ વાડ્રાએ પોતાના મતદાન કરેલી આંગળીના ચિહ્ન સાથેની એક સેલ્ફી ટ્વીટ કરી હતી. પણ આ ટ્વીટથી રોબર્ટ વાડ્રાની ભારે ફજેતી થઈ હતી. વાડ્રાની ભૂલ એ હતી કે તેમણે ટ્વીટના અંતે ભારતના ઝંડાના બદલે પેરૂગ્વેનો ઝંડો મૂક્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ