ગીર સોમનાથ / ઉના-અમદાવાદ વચ્ચે ચાલતી ખાનગી બસને ગાંગડા ચેકપોસ્ટ નજીક 4 શખ્સોએ રોકીને કરી લૂંટ

Robbing people travelling bus at Una -ahmedabad highway

રાજ્યમાં તસ્કરોનો ત્રાસ દિવસેને દિવસ વધી રહ્યો છે ત્યારે રોડ પર લૂંટ ચલાવતા લૂંટેરાઓ પણ સક્રીય થયા છે. રવિવારે એક ખાનગી બસને ગાંગડા નજીક આંતરીને 4 શખ્સો દ્વારા લૂંટ કરવામાં આવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ