અમદાવાદ / ક્રાઈમ બ્રાંચનું ઓપરેશનઃ લૂંટ વિથ મર્ડરનો ખૂંખાર આરોપી બે તમંચા, એક પિસ્તોલ અને 12 કારતૂસ સાથે ઝડપાયો

Robbery with murder accused arrested with two pistols, one pistol and 12 cartridges

છેલ્લા કેટલાય સમયથી લૂંટ સહિતનાં અન્ય ગુનામાં સંડોવાયેલ આરોપી પેરોલ જમ્પ કરી નાસતો ફરતો હતો. જેને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડતા તેની પાસેથી બે દેશી તંમચા, એક પિસ્તોલ અને ૧૨ જીવતા કારતૂસ મળી આવતાં ચકચાર મચી ગઇ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ