ચકચારી ઘટના / અમદાવાદના અંજલી બ્રિજ પર વેપારી પાસેથી 1 કરોડનું સોનું લઇ લુંટારૂઓ ફરાર, કાયદો વ્યવસ્થા પર સવાલ

Robbery of 2.5 Kg Gold near anjali bridge in Ahmedabad

રાજ્યમાં ટ્રાફિક નિયમોને લઇને પોલીસ જડબેસલાક છે પરંતુ લૂંટ, હત્યા, અપહરણ જેવા મામલાઓમાં કાયદો નામ માત્રનો હોય તેવું લાગી રહ્યું છે. તેમાં પણ અમદાવાદની કાયદો વ્યવસ્થા દિવસેને દિવસે કથળી રહી છે. અંદાજિત અઢી કિલો સોનાની સરાજાહેર લૂંટની ઘટના સામે આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ