અમદાવાદ / દુકાન પાસે કાર પાર્ક કરી ને ક્ષણભરમાં જ 12.96 લાખની રોકડ રકમની ઉઠાંતરી

Robbery of 12.96 lakh rupees in Car at Ahmedabad

અમદાવાદમાં કારના કાચ તોડીને રોક્ડ રકમ સહિત કિમતી સરસામાનની ચોરી કરતી ગેંગ ફરી સક્રિય થઇ છે. ગઇ કાલે મોડી રાત્રે ગઠિયાઓએ નરોડા વિસ્તારમાં આવેલ મનોહર વિલા સર્કલ પાસેથી એક ખાંડના વેપારીની કારના કાચ તોડીને ૧૨.૯૬ લાખ ચોરી લીધા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ