ભરૂચ / લૂંટના ઇરાદે ટોળાએ સિક્યોરિટી ગાર્ડ પર કર્યો હુમલો, ત્રણનાં મોત નિપજ્યાં

Robbery Crowds security gaurd murder three death

ભરૂચના ઉટિયાદરામાં ટોળાએ સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરતાં ત્રણ સિક્યોરિટી ગાર્ડના મોત નિપજ્યાં છે. આ ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. જો કે બંધ કંપનીમાં ટોળાએ લૂંટના ઇરાદે હુમલો કર્યો હોવાની આશંકા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ