અમદાવાદ / સોલામાં વેપારીની ફિલ્મી ઢબે લૂંટ, અકસ્માતનો ડોળ કરી અપહરણ કર્યું બાદમાં છરીની અણીએ રૂપિયા પડાવ્યા, 2 ઈસમો જેલ હવાલે

Robbery by kidnapping a merchant in Sola, Police arrested 2 accused

વેપારી નડિયાદથી કાર લઈ અડાલજ જઈ રહ્યા હતા તે દરમિયાન 5 લોકોએ અકસ્માતનો ડોળ કરી અપહરણ કર્યું અને 35 હજાર પડાવી લીધા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ