દાહોદ / લ્યો બોલો! ગુજરાત ભાજપના આ નેતાના પરિવારને બંધક બનાવી લૂંટારુઓએ ચલાવી 31 લાખની લૂંટ, પોલીસ થઈ દોડતી

Robbery at the house of APMC chairman and BJP leader Bharat Bharwad

દાહોદના બારિયામાં ભાજપ અગ્રણીના ઘરમાં લૂંટની ઘટના સામે આવી જેમાં લૂટારૂઓની ટોળકીએ ઘરમાંથી 31 લાખ રૂપિયાની લૂંટ ચલાવી જો કે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે તપાસ હાથ ધરી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ