કચ્છ / ધોળે દિવસે આંગડિયા પેઢીમાં 10 લાખની લૂંટ ચલાવનાર 2 આરોપી ઝડપાયા

Robbery accused  was  arrested

કચ્છનાં ગાંધીધામ આંગડિયા પેઢીમાં ધોળે દિવસે લૂંટની ઘટનાં બની હતી. આ ઘટનાએ શહેરની સુરક્ષા પર સવાલો ઉભા કર્યાં છે. આંગડિયા પેઢીમાં લૂંટ ચલાવનારાં બન્ને આરોપીઓ પકડાયી ગયાં છે. ધોળે દિવસે હથિયાર સાથે આંગડિયા પેઢીમાં ઘૂસી લૂંટની ઘટના કાયદા અને વ્યવસ્થાની ધજાગરા ઉડાડ્યાં હતાં. ત્યારે પોલીસે 24 કલાકમાં આરોપી પકડી લઇ આબરુ બચાવવાનાં પ્રયાસો કર્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ