અમદાવાદ / લૂંટના આરોપીએ સરાજાહેર પોલીસ પર કર્યો જીવલેણ હુમલો, છરીની અણીએ યુનિવર્સિટી વિસ્તારમાં આપતો લૂંટને અંજામ

Robbers attcak on police

અમદાવાદમાં પોલીસ પર સરાજાહેર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. આરોપી છરીની અણીએ લોકોને પોતાની લૂંટનો ટાર્ગેટ બનાવતો હતો. જોકે તેની કરતૂતને કારણે તેને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ