ચોર પોલીસ / Dhoom 4 આવી રહ્યું છે! પકડી શકો તો પકડી લો! પોલીસની ખુલ્લી ચેતવણી આપીને ગયા તસ્કરો

robber write in its me dhoom 4 after stolen computer in school

ચોરોની બદમાશ ટોળકીએ કરી ચોરી બોલિવૂડ ફિલ્મ ધૂમ સ્ટાઇલમાં એક સ્કૂલમાં ચોરી કરી હતી. સાથે જ ગેંગના સભ્યોએ પોલીસને પકડવા માટે લેખિત ચેલેન્જ પણ આપી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ