પંજાબમાં શક્તિપ્રદર્શન / ધમાકેદાર જીત બાદ અમૃતસરમાં 'આપ'નો મેગા રોડ શો, કેજરીવાલને જોવા લોકોએ પડાપડી કરી

roadshow of arvind kejriwal and bhagwant mann in amritsar

પંજાબ ચૂંટણીમાં ભારે જીત બાદ ભગવંત માન આજે અરવિંદ કેજરીવાલ સાથે રોડ શો કર્યો હતો. જેમાં આપના તમામ ધારાસભ્યો આ રોડ શોમાં જોડાયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ