બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટમાં વાહનો ફસાયા, સુરતમાં રોડ બેસી ગયો, દરિયામાં કરંટ દેખાયો, જુઓ ગુજરાતમાં ક્યાં કેવો વરસાદી માહોલ

વરસાદ / રાજકોટમાં વાહનો ફસાયા, સુરતમાં રોડ બેસી ગયો, દરિયામાં કરંટ દેખાયો, જુઓ ગુજરાતમાં ક્યાં કેવો વરસાદી માહોલ

Last Updated: 01:56 PM, 24 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં મેઘમહેરની સાથે -સાથે તંત્રની નબળી પ્રિ-મોન્સુન કામગીરીની પોલ પણ ખુલતી જઇ રહી છે.. જો થોડા વરસાદમાં આ સ્થિતિ છે તો ભારે વરસાદમાં શું સ્થિતિ થશે તે સવાલ ઉભો થાય છે.

Monsoon, Rain, Problems, Stuck People,

રાજકોટમાં થોડા જ વરસાદમાં તંત્રની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી ગઇ હતી. રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

જામખંભાળીયામાં રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.. જેને કારણે વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો

મુળીલા થી નપાણીણા-ખીજડિયાનો પુલ તુટી જતા સ્કૂલ બસ અટવાઇ હતી. જો કે તમામ બાળકનું રેસ્કયૂ કરાયું હતું અને કોઇ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો

દ્વારકામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો.. જેને કારણે અનેક ઠેકાણે વૃક્ષો પડી જવાની ઘટના સામે આવી હતી

vruksh dharashaiPROMOTIONAL 13

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Stuck People Monsoon Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ