મુશ્કેલી / ગુજરાતમાં ભારે વરસાદને કારણે 5 જિલ્લામાં 12 રસ્તા બંધ, હજું વરસાદની ભારે આગાહી

Roads closed in Gujarat due to heavy rains

ગુજરાતમાં આજે મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે 5 રાજ્યોમાં 12 રસ્તાઓ બંધ થઈ ગયા છે. સાથેજ રાજ્યમાં હજું ભારે વરસાદ પડશે તેવી શક્યતા સેવાઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ