ગાંધીનગર / ગોલમાલઃ રોડ રસ્તાને નામે અને વાહન વેરાને નામે સરકારી ચોપડે છબરડાઃ  CAG

Road Transport and Highways department scam in CAG 2019 Gujarat

ગુજરાત વિધાનસભામાં આજે રજૂ થયેલા  CAGના અહેવાલમાં માર્ગમકાન વિભાગ અને વાહનવ્યવહાર વિભાગમાં કરોડોની ગોલમાલ સામે આવી છે. વાહન વ્યવહાર વિભાગમાં ક્યાંક વેરા વસૂલાયા જ નથી તો ક્યાંક રકમ ઓછી બતાવાઈ છે. વળી માર્ઘ મકાન વિભાગમાં ડામરના ભાવમાં તફાવત જોવા મળ્યો હતો. જેને પગલે કરોડો સરકારી તીજોરીમાંથી ખાલી થઈ ગયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ