જૂનાગઢ / રોડ-રસ્તા, પાણીના પ્રશ્નને લઇ મનપામાં હોબાળો, રજૂઆતને ધ્યાને ન લેવાતા લોકોમાં રોષ

જૂનાગઢ મનપામાં રોડરસ્તા, પાણીના પ્રશ્નને લઈ હોબાળો થયો.ઘણા સમયથી રોડ રસ્તા અને પાણીનાં પ્રશ્નોની રજૂઆતને લઈને કમિશ્નર કચેરી અને મેયરની કચેરી બહાર સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ