ગોલમાલ / દર વર્ષે રૂ.૩૦૦થી રૂ.૩પ૦ કરોડ રોડ રિસરફેસિંગ માટે વપરાય છે, કોના પાપે?

road resurfacing scam in Gujarat website can not updated

શહેરમાં દર વર્ષે ચોમાસા બાદ મોટા પાયે રોડ રિસરફેસિંગનાં કામ હાથ ધરાય છે. એક અંદાજ પ્રમાણે પ્રતિ વર્ષ રૂ.૩૦૦થી રૂ.૩પ૦ કરોડનાં રોડ રિસરફેસિંગનાં કામ હાથ ધરાય છે. આ વખતે આસોમાં અધિક મહિનો હોઇ તંત્રને દશેરા-દિવાળી પહેલાં શહેરના રસ્તાને ચકાચક કરવાની આકસ્મિક રીતે તક મળી છે. દિવાળી બાદ મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી યોજાવાની પ્રબળ શક્યતા હોઇ નાગરિકોને તે પહેલાં તૈયાર થયેલા સારા રસ્તા ચોક્કસ આકર્ષી શકશે. જોકે રોડ રિસરફેસિંગનાં કામ રાબેતા મુજબ હાથ ધરાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ