સન્માન / ક્યારેય વિચાર્યું પણ ન્હોતું કે... કેનેડામાં પોતાનાં નામ પરથી રસ્તાનું નામકરણ થતાં ગદગદ થયા એ.આર.રહેમાન

Road in Canada named after AR Rahman, Oscar-winning musician says 'Never imagined'

કેનેડાના મરખમ શહેરના એક રસ્તાનું નામ એ.આર.રહેમાનના નામ પરથી રાખવામાં આવ્યું છે. રહેમાને ટ્વીટ કરીને આ વાત જાણકારી આપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ