Video / જૂનાગઢમાં સતત વરસાદથી રસ્તાનું ધોવાણ, ઓઝત નદીના પાણીથી રસ્તો ધોવાયો

જૂનાગઢમાં સતત વરસાદથી રસ્તાઓનું ધોવાણ થયું છે. જેના કારણે જૂનાગઢ-વિસાવદર સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યો છે. ખંભાળિયા નજીક પુલ નિર્માણથી ડાયવર્ઝન અપાયું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ