કાર્યવાહી / ચીન સાથેના વિવાદ વચ્ચે સરહદ પર યુદ્ધના ધોરણે ભારતીય સેના કરી રહી છે આ કામ

road development work continues in Ladakh

લદ્દાખમાં લાઇન ઓફ કંટ્રોલ પર ચીન સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતીય સેનાએ પુરતો સામાનની વ્યવસ્થા કરીને આ વિસ્તારમાં સડક નિર્માણનું કાર્ય યુધ્ધના ધોરણે હાથ ધર્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ