કથિત વિકાસ / મોટા ટ્રાફિક દંડ ઉઘરાવવા થનગનતી સરકાર અમદાવાદને ખાડાનગરીમાંથી ક્યારે સ્માર્ટ સિટી બનાવશે

road development in ahmedabad city amc working

અમદાવાદમાં વરસાદના કારણે માર્ગોની હાલત બિસ્માર થઈ ગઈ છે. તંત્રનો પ્રિમોન્સૂન પ્લાન ધોવાઈ ગયો છે. વરસાદમાં રોડ પર પડેલા ખાડાએ મહાનગરપાલિકાની પોલ ખુલી કરી છે. શહેરના રસ્તાઓ ડિસ્કો રસ્તા બની ગયા છે. સ્માર્ટ સીટીની વાતો કરતી સરકારનું અમદાવાદ ખાડાવાદ બની ગયું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ