અમદાવાદ / બિસ્માર રોડથી આમ જનતામાં નારાજગી, ખુદ ભાજપ નેતાએ ખોલી તંત્રની પોલ

road damaged in ahmedabad no action over amc

રાજ્યમાં વરસેલા વરસાદે મહાનગરોના તંત્રની પોલ ખોલી નાખી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરોના રોડ કમર તોડ બની ગયા છે. ઉબડ ખાબડ રોડ પરથી જનતા મૂંગા મોઢે પસાર થતી રહી અને મનમાં એએમસી સામે નારાજગી વ્યક્ત કરતી રહી. પરંતુ નવાઈની વાત એ બની કે શહેરના બિસ્માર રોડ પર ખુદ ભાજપના જ એક નેતાએ ટકોર કરી છે. જો કે એ પછી એએમસી તંત્ર હરકતમાં આવી ગયું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ