આંખોદેખી હકીકત / વડોદરામાં મનપાના માનીતા કોન્ટ્રાક્ટરનો ગરમાગરમ ભ્રષ્ટાચાર, પાક્કો ડામરનો રોડ ઓગળી ગયો

Road corruption?: In Vadodara Asphalt of Samathi Chhani Canal Road melted

તંત્ર રાતોરાત રોડ બનાવવામાં તો માહેર છે પણ કેવો બન્યો છે તેની કોઈને કઈ પડી નથી. જેનું જીવતું જાગતું ઉદાહરણ વડોદરાના એક માસ પહેલા બનાવેલો અને હાલમાં પીગળી રહેલો રોડ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ