પંજાબ / છે ને બાકી કલાકારો! ચાલુ વરસાદે રોડ બનાવવા બેઠા, VIDEO વાયરલ થતાં પંજાબ સરકારે ચાર અધિકારીઓને કર્યા સસ્પેન્ડ

road construction during rainfall in hoshiarpur punjab video gone viral

પંજાબના હોશિયારપુરમાં જનતાના પૈસાના બગાડનો મામલો સામે આવ્યો છે. આ કેસ સાથે જોડાયેલો એક વીડિયો વાયરલ થયા બાદ પીડબલ્યુડીના ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ