બિલ્ડરોને લ્હાણી / વાહ રે AMC તમારા કામ, ટીપી સ્કીમોમાં બાંધકામ શરૂ થયા તે પહેલા ચકાચક રોડ, જરૂર છે તે વિસ્તારોમાં રસ્તો જ નથી

Road constructed by Ahmedabad Municipal Corporation on TP 82, Bhamaria to Lambha has been in disrepair for last 3 years

ભમરીયા થી લાંભા સુધીનો રોડ છેલ્લા 3 વર્ષથી બિસ્માર હાલતમાં, બીજી તરફ રોડ પાસે આવેલ ટીપી 82 પર મસ્ત મજા નો રોડ મનપા દ્વારા બનાવી દેવાયો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ