Video / ભાવનગરમાં વરસાદ બાદ રસ્તાની હાલત બિસ્માર, ખાડાના કારણે વાહનચાલકો પરેશાન

ભાવનગરમાં પણ વરસાદ બાદ રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યાં છે. નવાબંદરથી ભાલ તરફના રસ્તાની હાલત ખરાબ છે. નવાબંદરથી ભાલમાં આવેલી ફેક્ટરીમાં કોલસાના પરિવહન માટેનો રસ્તો બિસ્માર છે. જેના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. જોકે વરસાદ બંધ થયા બાદ પણ તંત્ર દ્વારા કોઇ કામગીરી કરવામાં આવી નથી. આ રસ્તા પરથી દરરોજ 300થી વધારે ટ્રકો પસાર થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ