અમદાવાદ / શહેરનો આ રોડ હવે સંપૂર્ણ દબાણ મુક્ત તેમજ બનશે ક્લીન

The road to Ahmedabad will now be completely free of pressure and it will become clean

જન મિત્ર કાર્ડ, ઇ-બસ, ઇ-ઓટો, સ્માર્ટ ટોઇલેટ, વોટર એટીએમ, સ્માર્ટ લાઇબ્રેરી જેવા પ્રોજેકટ કાં તો અમલમાં મુકાઇ ગયા છે અથવા તો એક અથવા બીજા તબક્કે અમલીકરણની દિશામાં છે. હવે તંત્રએ નાગરિકોને પૂરી પડાતી 'નગર' હેઠળની નળ, ગટર અને રસ્તાની પ્રાથમિક સુવિધાઓ પૈકી રસ્તા પર પોતાનું વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ