ACCIDENT / પશ્ચિમ બંગાળના નાદિયામાં ભયાનક રોડ અકસ્માત, સ્મશાને જઈ રહેલા 17 લોકોને કાળ ભરખી ગયો

ROAD accident in west bengal nadia 17 died 5 injured while going to crematorium

પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં શનિવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો આ અકસ્માતમાં સ્મશાને જઇ રહેલા 17 લોકોના મોત થયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ