BIG NEWS / ચિત્રકૂટ: બેકાબૂ બનેલા ટ્રકે ઘરની બહાર સુઈ રહેલા લોકોને કચડી નાખ્યા, 6 લોકોના થયા મોત

Road Accident in Chitrakoot

ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાંથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં રોડના કિનારે બેઠેલા લોકોને ટામેટા ભરેલી પિકઅપ ટ્રકે કચડી નાખ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ