દૂર્ઘટના / રવિવારની સવાર અમદાવાદની મહિલા માટે મોત લાવી, ટેમ્પોની હડફેટમાં થયુ મોત

road Accident in Ahmedabad one women dead

રવિવારની સવાર અમદાવાદની મહિલા માટે મોત બનીને આવી હતી. ટેમ્પો ચાલકે મહિલાને અડફેટે લીધી હતી જેમાં ઘટના સ્થળે જ મહિલાનું મોત થતા અરેરાટી ફેલાઈ ગઈ હતી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ