સુરેન્દ્રનગર / લીંબડી-બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 5નાં મોત, 1ને ઇજા

Road accident between limbdi and ahmedabad highway 5 death

રાજ્યમાં જ્યાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાંથી કોરોનાને લઇને નહીં પણ અકસ્માતને લઇને માઠા સમાચાર સામે આવ્યાં છે. જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોનાં મોત નિપજ્યાં છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x