લાલ 'નિ'શાન

ગાંધીનગર / કુડાસણ હાઇવે પર ટાયર ફાટતાં કાર ઝાડ સાથે અથડાઈને બે વિદ્યાર્થીનીનાં મોત

Road Accident at Gandhinagar two student death

ગાંધીનગરમાં ટાયર ફાટતા કાર ઝાડ સાથે અથડાતા બે વિધાર્થીનીનાં મોત નિપજ્યા છે. ગાંધીનગરના કુડાસણ હાઇવે પર ભાઇજીપુરા પાસે આ દૂર્ઘટના બની છે. જેમા 3 વિદ્યાર્થીની અને 2 વિદ્યાર્થી કારમાં સવાર હતા.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ