સરકારી બાબુઓ / પોરબંદરમાં સરકારી અધિકારીઓ કેમ છોડી રહ્યા છે નોકરી, સિવિલ હોસ્પિટલના RMOએ ધર્યું રાજીનામું

RMO of Porbandar Civil Hospital resigns

પોરબંદરમાં નગરપાલિકાના ચીફ ઓફિસર બાદ સિવિલ હોસ્પિટલના RMO દિનેશ ઠાકોરે રાજીનામું ધરી દીધું, RMOએ નાદુરસ્ત તબિયતનું કારણ દર્શાવી આપ્યું રાજીનામું

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ