ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

વિવાદ / રાજકોટ મનપાનો વિપક્ષી નેતા ઉપર આરોપઃ દારૂની પરમીટ ન મળવાને કારણે રોગચાળાનું નાટક ઉભુ કર્યુ

RMC standing committee chairman blame opposition Leader for liquor permit Gujarat

રાજકોટમાં રોગચાળાના મુદ્દાને ભટકાવવા માટે દારૂના મુદ્દે આગ લગાવવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે જો કે, કોણ સાચુ કોણ ખોટુ? તે તો તેમને પોતાને જ ખબર હશે. પણ દારૂની પરમીટ ન મળવાને કારણે રોગચાળાનો મુદ્દો ઉઠાવાયો હોવાનું મનપા રટણ કરી રહી છે. સામે પક્ષે વિપક્ષી નેતા વારંવાર રજૂઆત કરી રહ્યા છે કે, મેં કોઈ પરમીટ માંગીજ નથી પણ રોગચાળાના મુદ્દા પરથી ધ્યાન હટાવવા દારૂનો સ્ટંટ કરવામાં આવ્યો છે.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ