ઊંઘ ઉડી / વડોદરા મનપાની જગ્યા પર બિલ્ડરે મંજૂરી વગર ઊભો કરી દીધો RMC પ્લાન્ટ, કાર્યવાહી માત્ર 29 લાખની ભાડા નોટિસ

RMC plant without approval on the plot of Vadodara Municipal Corporation

કોંગ્રેસે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહીની માંગ કરી, મેયરે કહ્યું ટીપી સ્કીમની કપાત જમીન પર RMC પ્લાન્ટ બનાવ્યો હતો, 3 મહિનાનું 29 લાખ ભાડું વસૂલીશુ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ