રાજકોટ / ભારે વરસાદને લઈને સ્થળાંતર કરાયેલા લોકો સાથે RMC કમિશનરે કરી મુલાકાત

રાજકોટમાં ભારે વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા કેટલાક લોકોનું સ્થળાંતર કરાયું છે. ત્યારે સ્થળાંતર કરાયેલા લોકો સાથે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરે મુલાકાત કરી હતી અને માહિતી મેળવી હતી...

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ