બળવો / હનુમાન બેનિવાલનું મોટું નિવેદન, 'હું NDA છોડવાનું એલાન કરું છું', અકાળી દળ બાદ આ પક્ષે તોડ્યું ગઠબંધન

RLP leader hanuman beniwal decide Broke alliance nda farmers protest

કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતો અને વિપક્ષી દળો તરફથી થઇ રહેલા હુમલાઓ અને પ્રદર્શનો વચ્ચે NDAના સહયોગી પક્ષોએ બળવો શરૂ કર્યો છે. ત્યારે હવે રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીએ NDA સાથે ગઠબંધન તોડવાનો મૂડ બનાવી લીધો છે. બેનીવાલે કહ્યું કે, મેં NDA છોડી દીધું છે પરંતુ કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ