બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / rjd leader lalu fans came to meet him on a buffalo

ગજબ / અનોખો અંદાજ: ભેંસ પર સવાર થઈને લાલૂને મળવા આવ્યો સમર્થક, CBI વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર

Pravin

Last Updated: 01:25 PM, 28 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજદ અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવના કટ્ટર સમર્થકો શુક્રવારે પોતાના નેતાને મળવા માટે ભેંસ પર સવાર થઈને લાલૂની પત્ની રાબડી દેવીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા.

  • રાજદ સુપ્રિમો લાલૂ યાદવાની લોકપ્રિયતા આજે પણ એટલી જ છે
  • ભેંસ પર સવાર થઈને એક સમર્થક લાલૂને મળવા આવ્યો
  • સીબીઆઈ વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર

રાજદ અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવના કટ્ટર સમર્થકો શુક્રવારે પોતાના નેતાને મળવા માટે ભેંસ પર સવાર થઈને લાલૂની પત્ની રાબડી દેવીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદને આ ત્રણેય પ્રશંસકોએ ભેંસના શરીર પર લીલા રંગ અને સફેદ રંગથી સીબીઆઈની ટિકા કરતા સૂત્રો પણ લખ્યા હતા.જોનારા લોકો પણ ત્યાર હસવા માટે મજબૂર થયા, જ્યારે ભેંસ પર સવાર  એક લાલૂ સમર્થક સંજોગોવસાત તેમના પૈતૃક જિલ્લા ગોપાલગંજથી અડીને આવેલા સીવાન જિલ્લાના હતા, આ ઘોષણા કરી હતી કે, તેમનું નામ નટરવરલાલ છે.

નટવરલાલના બે સાથીઓમાંથી એક મિથિલેશ પંડિત જેની લંબાઈ લગભગ ત્રણ ફુટથી પણ ઓછી હતી, જેણે દોરડૂ પકડી રાખ્યું હતું. તેમણે કહ્યું કે, તે લગભગ 45 કિમી દૂરથી વૈશાલી જિલ્લાના મહુઆથી આવી રહ્યા છે. જો કે, પોતાના આધેડ ઉંમરના લોકો રાજદના 30 વર્ષિય ઉત્તરાધિકારી તેજસ્વીને પોતાના પિતાજી, જ્યારે લાલૂને અને તેમની પત્ની રાબડી દેવીને દાદા-દાદી તરીકે માને છે. લાલૂના આ પ્રશંસકે પોતાના હાથમાં લાલટેન અને પાર્ટીનો ઝંડો પણ રાખ્યો હતો. સાથે સીબીઆઈ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. 

તેણે દાવો કર્યો હતો કે, લાલૂ રાંચિ અથવા દિલ્હીમાં હોય તો, પણ તેમની સાથે ફોન પર વાત કરતા રહે છે. તેઓ અમને જોવા માગતા હતા, એટલા માટે અમે અહીં આવ્યા છીએ. તેમણે ભાર આપીને કહ્યું કે, અમે અમારા કપડા ઉતારી દીધીા છે. કારણ કે બાળકોની પાસે માતા-પિતાથી છુપાવવા માટે કંઈ નથી. ભેંસ અમારા નેતાની સવારીનું પ્રતિક છે. તેમણે પશુપાલકોને ટોચ પર પહોંચાડ્યા છે. બાદમાં રાજદ સુપ્રિમો તુરંત ત્યાંથી નિકળી અને બિહાર વિધાનસભા જ્યાં તેમની દિકરી મીસા ભારતી રાજ્યસભા માટે પોતાનું નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા હતા, જ્યાં રવાના થઈ ગયા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ