પોસ્ટર વૉર / બિહારમાં લાલુ, નીતિશ અને કોંગ્રેસ વચ્ચેનું રાજકારણ લોકો માટે બન્યું મનોરંજન

rjd lalu prasad yadav poster war jdu nitish kumar bihar patna

ચૂંટણી દરમિયાન રેલી, સભા કે અન્ય કાર્યક્રમોમાં જે તે પક્ષ વિરોધી પક્ષો પર આક્ષેપ બાજી કરતી હોય છે. ત્યારે બિહારમાં પક્ષોએ આક્ષેપબાજી માટે નવું મીડિયમ શોધી લીધું છે. આ વર્ષે બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે RJD, JDU અને કોંગ્રેસ વચ્ચે પોસ્ટરવોર શરુ કર્યું છે. જાણો કોણે બીજા માટે શું લખ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ