પટણા / VIDEO:વર્ષો બાદ ફરી પોતાના જૂના અંદાજમાં જોવા મળ્યા લાલૂ યાદવ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ 

RJD chief Lalu Yadav goes out for a drive in his old jeep on Patna roads

RJD ના અધ્યક્ષ લાલૂ યાદવ ફરી પોતાના જૂના અંદાજમાં જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, લાંબા સમય સુધી જેલમાં રહ્યા બાદ તબિયત પણ સારી ન હોવાથી લાલૂ યાદવ મીડિયા અને લોકોથી દૂર હતા.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ