રાજનીતિનું રણ / ભાજપના હોર્ષ ટ્રેડિંગથી બચવા કોંગ્રેસના ધમપછાડા: ફરીથી રિસોર્ટ પોલિટિક્સનો લીધો સહારો પણ આ વખતે ફોર્મ્યુલા કંઈક આવી..

rjayasabha election 2020 in Gujarat congress resort politics

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા 3 ઉમેદવારનો જીતાડવા કોંગ્રેસના ધારાસભ્યોને જીતવા માટે હોર્ષ ટ્રેડિંગ કરાઈ રહ્યુ છે ત્યારે હાલ કોંગ્રેસે હજુરિયા, ખજુરિયા અને જયપુરિયાની જેમ રિસોર્ટ પોલિટિક્સ શરૂ કર્યુ છે. પણ આ પોલિટિક્સમાં હાલ સોશિયલ ડિસ્ટન્સિંગનો પડછાયો લાગતા ઝોન વાઈઝ ધારાસભ્યોનો ગૃપ પાડીને તેમને અલગ અલગ રખાઈ રહ્યા છે. મહેસાણા, રાજકોટ, આણંદ સહિત અલગ અલગ રિસોર્ટમાં ધારાસભ્યોને રાખવા માં આવી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ