બોલિવૂડ / આ ફિલ્મ માટે દેશી ગર્લ પ્રિયંકા ચોપરાને મળશે ઓસ્કાર ?

riyanka Chopra could be win the Best Supporting Actress Oscar at the Academy Awards 2021

બોલિવૂડથી હોલિવુડ સુધીની સફર કરી ચુકેલી ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાના નામ પર ઓસ્કાર એવોર્ડ નોંધાઇ શકે છે. બેસ્ટ સપોર્ટિંગ રોલ તરીકેનો એવોર્ડ પોતાના નામે કરી શકે તેમ છે. પ્રિયંકાને આ ઍવોર્ડ ફિલ્મ ધ વ્હાઇટ ટાઇગર માટે મળી શકે છે. 

બ્રેકિંગ ન્યૂઝ