બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / જ્યારે રોયલ ફેમિલીની આ હસીનાનો પ્રાઇવેટ વીડિયો થઇ ગયેલો લીક, છોડવું પડેલું બોલિવુડ, હવે કરે છે આ કામ
6 ફોટો ગેલેરી
Last Updated: 05:20 PM, 3 August 2024
1/6
2/6
આ એક્ટ્રેસ કોઈ બીજુ નહીં પરંતુ રિયા સેન છે. તે હવે 43 વર્ષની થઈ ગઈ છે. પરંતુ તેની સુંદરતા અને અટ્રેક્શન હજુ પણ યથાવત છે. જણાવી દઈએ કે રિયા સેનને પહેલી સફળતા ત્યારે મળી હતા જ્યારે તે 1998માં 17 વર્ષની ઉંમરમાં ફાલ્ગુની પાઠકના મ્યુઝિક વીડિયો યાદ પિયા કી આને લગીમાં જોવા મળી હતી.
3/6
4/6
5/6
ઘણા લોકોને આ વાત નથી ખબર પરંતુ રિયા સેન એક રોયલ ફેમિલીથા છે. તેના પિતા ભરત દેવ વર્મા ત્રિપુરાના શાહી પરિવારથી છે. તે કૂચ બિહારની રાજકુમારી ઈલા દેવીના પુત્ર અને જયપુરીન મહારાણી ગાયત્રી દેવીના ભત્રીજા હતા. તેમની માતા મનુમુન સેન અને દાદી સુચિત્રા સેન સમ્માનિત દિગ્ગજ એભિનેત્રીઓ હતી. તેની બહેન રાઈમા સેન પણ એક એક્ટ્રેસ છે.
6/6
રિયા સેનનું કરિયર જ્યાં ટોપ પર હતું ત્યારે જ તેની પ્રાઈવેટ લાઈફ ખૂબ જ ચર્ચામાં હતી. રિયા સેનનું નામ અક્ષય ખન્ના અને રાઈટર સલમાન રૂશદીની સાથે જોડાયેલું હતું. તેનું નામ પૂર્વ ભારતીય ક્રિકેટર શ્રીસંત સાથે જોડાયુ હતું. જોકે તેનો સૌથી ખાસ સંબંધ અભિનેતા અશ્તિમ પટેલ સાથે હતો. રિલેશનશિપ વખતે બન્નેનો એક MMS લીક થઈ ગયો. જેના બાદ ખૂબ જ વિવાદ થયો હતો. ઘમા લોકોએ રિયા સેન પર જાણી જોઈને તેનો MMS લીક કરવાના આરોપ લગાવ્યા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ