કાર્યવાહી / રિયા ચક્રવર્તી ગાયબ, મોબાઇલ બંધ બિહાર પોલિસ આપશે લૂકઆઉટ નોટિસ 

RIYA CHAKRABORTYS MOBILE PHONE SWITCH OFF

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મૃત્યુના મામલામાં બિહાર પોલીસે હવે ગતિ પકડી છે.સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી માટે પોલિસને કેટલીક બાબતો શંકાસ્પદ લાગી રહી છે. જેમકે તેનો ફોન પર પણ સંપર્ક થઇ રહ્યો નથી અને પરિવાર સાથે ફરાર છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર બિહાર પોલિસ રિયા વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવાના છે. આગળની રણનીતિ તૈયાર કરવા માટે ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ બેઠક કરી હતી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ