પ્રેરણા / રિક્ષાચાલકનો 12 વર્ષનો દીકરો એક દિવસ માટે બન્યો ADG, કારણ જાણીને થઈ જશો ઈમોશનલ

rixa driver 12 year old cancer patient son become ADG of prayagraj for one day

પ્રયાગરાજ પોલીસની સૌ કોઈ પ્રશંસા કરી રહ્યા છે. પોલીસે 12 વર્ષના કેન્સરના દર્દીને એક દિવસ માટે જિલ્લાના એડિશનલ ડાયરેક્ટર જનરલ (ADG) બનાવ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ